અંકલેશ્વરના અક્ષર આઇકન ખાતે સંગીતમય મહા સુંદરકાંડ યોજાયો

અંકલેશ્વર ભરૂચ રોડ પર આવેલ અક્ષર આઇકન ખાતે મહા સુંદરકાંડ યોજાયો હતો. સંતો મહંતોની હાજરીમાં સંગીતની સુરવાળી સાથે સંગીતમય સુંદરકાંડ પઠન શરુ થતા જ ભક્તો ભક્તિમાં લીન બન્યા હતા. સુંદરકાંડનું મહત્વ અને ધર્મ પ્રત્યે લોકો જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી (બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત)