બાયડ મથકના પોલીસ કર્મીઓ દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ

બાયડ મથકના પોલીસ કર્મીઓ દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ
Spread the love

મોટી ઇસરોલ:અરવલ્લી જિલ્લાના બાયડ મથકના પોલીસ કર્મીઓ દ્વારા પો.સ્ટેશન તથા પોલીસ લાઇન ખાતે વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં વૃક્ષારોપણ પછી આ વૃક્ષ ઉછેરની માટે જતન કરવા સંકલ્પ કરાયો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!