ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાકુવાલાને સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ Admin July 16, 2019 Gujarat Spread the love Post Views: 447 ભાવેશ મુલાણી, ભરૂચ ગુજરાત નગરપાલિકા પરિષદની કારોબારી સભ્ય તરીકે ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાંકુવાલાની નિમણુંક થતા પાલિકા કચેરી ખાતે નગરપાલિકા સભ્યશ્રીઓ તથા કચેરીના સ્ટાફ એ શુભેચ્છાઓ પાઠવી હતી.