ભરૂચ નગરપાલિકા મકતમપુરમાં દિવાલ કામનું ખાતમુહૂર્ત Admin July 16, 2019 Gujarat Spread the love Post Views: 337 ભાવેશ મુલાણી, ભરૂચ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર ૬ મકતમપુર માં કર ફળીયા સ્મશાન તરફ જવાના રસ્તા પર દિવાલના કામનું ખાતમુહૂર્ત ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા તથા વોર્ડ ના સુભ્યશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.