ભરૂચ નગરપાલિકા અને રોટરી કલ્બ ઓફ નર્મદાનગરી ના સંયુકત પ્રયાસોથી નગરની બહેનોને પિંકરીક્ષા ચલાવવાના માટે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા અને શ્રીમતી પૂનમબેને માર્ગદર્શન આપ્યું અને જે બહેનો આ કામમાં જોડાવવા ઈચ્છતી હોય તેને ફૉર્મ આપવામાં આવ્યા હતા.