હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સ્ટાફ માટે બે દિવસ ઓપન ઈન્ટરવ્યું યોજાશે…

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સ્ટાફ માટે બે દિવસ ઓપન ઈન્ટરવ્યું યોજાશે…
Spread the love

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સ્ટાફ માટે બે દિવસ ઓપન ઈન્ટરવ્યું યોજાશે…

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 227 સેલ્ફ ફાયન્સ કોલેજ માં વિવિધ ફેકલ્ટીઓના પીન્સિપાલ ,પીટીઆઈ, લાયબ્રેરીયાન, અને અસીસ્ટિટન પ્રોફેસર માટે 227 કોલેજમાં 4500 જગ્યાએ માટે ઈન્ટરવ્યું નોર્થ ગુજરાત એજ્યુકેશન કેમ્પસમાં રાખવામાં આવ્યા હતા.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લા ની વિવિધ સેલ્ફ ફાયનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસ માં બે દિવસ ઓપન ઈન્ટરવ્યું યોજાશે.જેમાં આર્ટસ,કોમર્સ,સાયન્સ,બીબીએ ,બીસીએ,બીએસડબ્લ્યુ, એમ એસ ડબ્લ્યુ, બીઆરએસ,એમ એલ ટી જેવી વિવિધ ફેકલ્ટીઓમાં પીન્સિપાલ ,પીટીઆઈ, લાયબ્રેરીયાન, અને અસીસ્ટિટન પ્રોફેસર માટે 227 કોલેજ માં 4500 લોકોનું ઈન્ટરવ્યું બે દિવસ રાખવામાં આવ્યા છે. જેમાં પ્રથમ દિવાસે 2200 જેટલા ઉમેદવાર આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.પાટણ ખાતે યોજાયેલ 227 કોલેજના ઓપન ઈન્ટરવ્યું ના કોઓડિનર લલિત ભાઈ પટેલ જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની વિવિધ ફેકલ્ટી ના વિવિધ કોલેજના પીન્સિપાલ, પીટીઆઈ ,અસીસ્ટિટન પ્રોફેસર, લાયબ્રેરીયન ના 227 જેટલી કોલેજ ના સામૂહિક ઓપન ઈન્ટરવ્યું આજ રોજ યોજાયા છે.

આ ઓપન ઈન્ટરવ્યું માં જે વિદ્યાર્થીઓ યુજીસીના નિમય મુજબ ક્વોલિફાઇડ હોય એટલે કે નેટ, સ્લેટ અને પી એચ ડી પાસ એવા વિદ્યાર્થીઓ ની સિલેક્શન પ્રથમકક્ષા એ થશે અને એને યુનિ વિષય નિષ્ણાત દવરા કાયમી માન્યતા આપવામાં આવશે. એ સિવાય જો કોઈ ક્વોલિફાઇડ ઉમેદવાર નહીં મળતા હોય યુનિવર્સિટી દર વર્ષે કરે છે એ પ્રમાણે શરતી માન્યતા સાથે 11 મહિના ના કારર આધારિત નિમણૂક આપશે. અને જે તે મેનેજમેન્ટ ઉમેદવાર ને નિમણૂક આપશે 4500 જગ્યા છે.જાહેરાત આપવામાં આવી છે સાંજે ખબર પડશે. પાટણખાતે યોજાયેલ ઓપન ઇન્ટરવ્યુમાં 113 વિષય નિષ્ણાત અધ્યપકો 70 કર્મચારી સ્ટાફ આ કામગીરી માં જોડાયો છે.ઉમેદવાર ડો. ભરત પટેલ જણાવ્યું હતું કે આજના ઓપન ઈન્ટરવ્યું માં સરકાર ના જી આર નો અનાદર કરવામાં આવ્યો છે.

કવોલીફાઈડ વ્યક્તિને કાગરવું પડતું હોય છે. ઠેકેદારો ઠેકા લાઇ ને બેસી ગયા છે અને યુનિવર્સિટી અમારી છે અને શિક્ષણ ને વેપાર બનાવી દીધો છે.અમે કહીશું એમજ થશે સત્તાધીશો કે અધિકારીઓ નું નહીં ચાલે અમારુજ ચાલશે. એવા પ્રકાર નું વર્તન સરકાર ના મંત્રીઓને આ વાત ની ખબર પણ નથી હોતી છતાં પણ આ પ્રકારનું કાર્ય થાય છે. તયારે યુનિવર્સિટી જે પ્રકારે ઈન્ટરવ્યું લે છે. જેની પ્રથમીકતા નેટ, સ્લેટ, પી એચડી એવો યુજીસી નો પણ પરિપત્ર છે. ત્યારે મંડળ વાળા ધારે તેને મંડળ વાળા લાઈ લેછે. જેમાં એમ એ વાળો હોય તો કાર્યનોધ માં વરણી સમતી વાળો લઈ જતો રહે છે.એનો મતલબ શુ થયો જે નેટ સ્લેટ પી એચ ડી વાળા ઈન્ટરવ્યું આપે છે.એને તો ખાલી સો પીસ માં આવ્યા હોય એવું થાય છે. આ સા માટે થાય છે આવું શા માટે કરવું પડે છે. ખાલી દેખાવો કરવા માટે ,બધું ક્લિયર હોય છે. જે તે કોલેજ માં ઈન્ટરવ્યું યોજાઈ જાય છે. સિલેક્ટ થઈ જાય છે.અહીંયા ખાલી ફોરમાં લીટી કરવામાં માટે આવે છે જે તે સેલ્ફ ફાઇનસ કોલેજ બોલાવી લઈ લે જે અમે ઉમેદવાર સિલેક્ટ કરી લીધો છે. એજ લેવાનો છે આતો અહીંયા મેથડ પુરી કરવા આવે છે તેવા આક્ષેપ કાર્ય હતા.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!