ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર ૫ મા વિસ્તારક સદસ્યતા અભિયાન કાર્યક્રમ

તા ૨૧ થી ૨૭ સુધી ભારતીય જનતા પાર્ટીની વિસ્તારક યોજના ના સંદર્ભમાં ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર ૫ મા વિસ્તારક સદસ્યતા અભિયાન કાર્યક્રમ કર્યો જેમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા,શ્રીમતી નિનાબેન યાદવ,શ્રીમતી પદમાબેન લોટવાળા,શ્રી નીતિનભાઈ ટેલર,શ્રી અર્પણભાઈ જોશી,તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા