ઉર્દૂ સાહિત્ય અકાદમીની સમિતિમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન

ભાવેશ મુલાણી, અંકલેશ્વર
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના કાર્યાલય પર ઉર્દૂ સાહિત્ય અકાદમીની સમિતિમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ હનિફભાઈ મલિકનું ગુજરાત સરકારના યુવા, સાંસ્કૃતિક વિભાગ, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ તથા તેમના સહયોગીઓ અને રજિસ્ટ્રાર અજયભાઈએ શિલ્ડ આપી સન્માન કર્યું હતું.