વન પ્રદેશ ડાંગમાં છઠ્ઠા દિવસે પણ બા-અદબ મેઘરાજા મહેરબાન

વન પ્રદેશ ડાંગમાં છઠ્ઠા દિવસે પણ બા-અદબ મેઘરાજા મહેરબાન
Spread the love
  • વન ના અનેક  ગામો હજી પન દેશ અને દુનિયા થી વિખુટા
  • અડધો ડાંગ પરદેશ માં અંધારપટ

વન પ્રદેશ ડાંગ જિલ્લા માં બુધવાર મોડી રાત્રે બે વાગ્યે થી મેઘરાજા ની આન બાન છાન સાથે વિજળી નાં તડાકા ભડાકા અને વાવાઝોડું સાથે સવારી આવતા સમગ્ર વન પ્રદેશ ડાંગ માં પાણી પાણી થઈ જવા પામ્યુ હતુ જે છઠ્ઠા  દિવસે : પન બા અદબ રહેતા વિજળી નાં તડાકા ભડાકા અને વાવાઝોડું સાથે મુશળધાર વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી પાણી  થઈ જવા પામ્યુ હતુ  અનેવન ની લોક માતા અંબિકા પૂણા ખાપરી ગીરા એ રોદર સવરુપ ધારણા કરયુ હોવાથી પુલ તથા નાના નાના કોઝવે ઉપરથી  પાણી ફરી વળતા છેલલા બે દિવસ મેઘરાજા ની સાબેલાધાર સવારી થી અનેક ગામો સંપર્ક વિહોણા બનયા હતા જેમા ચવડવેલ, ગાયખસ, ચોકયા, પાંડવા, અંજનકુંડ, કુમારબંધ, બોરદહાડ, લહાનબરડા, મોટા બરડા,સૂર્ય બરડા  ,દગુનયા, કુડા, સિલોટમાળ,ધાગડી, ભદરપાડા, સુસરદા, માળુગા, માનમોડી, નિમબારપાડા,તેમજપૂવ પટ્ટી ના અનેક ગામો દેશ અને દુનિયા થી વિખુટા પડયા છેે વાવાઝોડા અને મુશળધાર વરસાદ પગલે અડધા વન પ્રદેશ માં અંધારપટ છવાઈ જવા પામ્યો છે લખે છે ત્યા સુધી સમગ્ર વન પ્રદેશ ડાંગ માં સાંબેલાધાર  વરસાદ વરસી રહ્યો છે છેલ્લા છ દિવસ થી પડી રહેલા  મુશળધાર વરસાદ પગલે બોરખલ નજીક નાં પાયરધોડી ગામ નો તરુણ ગણેશ ભાઈ ગુલાબ ભાઈ રાઉત ઉ.16 ખાપરી નદી માં તણાઈ જતા મોત ને ભેટો થતાં ગામ માં ગમ ગમી છવાઈ જવા પામી હતી આ ઉપરાંત વધઈ આંબાપાડા ગામે અંબિકા નદી માં ગાઈ તણાઈ જવા પામી હતી વધઈ ના મૂકેશ મહારાજ ધટના સ્થળે પહોંચી જતાં તઓ એ ગામ નાં યુવાનો સાથે જાન નાં જોખમે ગાય માતા ને અંબિકા નદી માથી હેમખેમ બહાર કાઢી હતી ગાય માતા ને બચાવી લીધી હ

Admin

Admin

9909969099
Right Click Disabled!