આદિવાસી સમાજ વડોદરા દ્વારા દવાઓ અને ફુડપેકેટોનું વિતરણ

વડોદરાના શહીદ જવાન આરીફ પઠાણને તેનાં પિતા અને ભાઈના હસ્તે વૃક્ષારોપણ કરાવીને, આગામી 9’મી ઑગસ્ટે યુનો દ્વારા ઘોષિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ઊજવણી સંદર્ભે કાર્યક્રમ બાદ વડોદરાનાં પૂરપિડીતોને તેમનાં વિસ્તારોમાં જઇને ડોક્ટર્સની ટીમ સાથે દવાઓ અને ફુડપેકેટોનુ વિતરણ ‘આદિવાસી સમાજ વડોદરા’ દ્વારા કરવામાં આવ્યું હતું.