મેશ્વો નદીમાં ડૂબેલ મહિલાનો ૩૦ કલાક બાદ મૃતદેહ મળ્યો

મેશ્વો નદીમાં ડૂબેલ મહિલાનો ૩૦ કલાક બાદ મૃતદેહ મળ્યો
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

  • મેશ્વો નદીમાં ડૂબેલ મહિલાનો ૩૦ કલાક બાદ મૃતદેહ મળ્યો
  • NDRFની ટીમે નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો
  • મોડાસાના નવા વડવાસા ગામની મહિલા નદીમાં ડૂબી હતી
  • પશુ ચરાવવા ગઈ હતી મહિલા
  • જિલ્લામાં ડૂબવાથી અત્યારસુધીમાં બે મોત થયા
Admin

Admin

9909969099
Right Click Disabled!