શિક્ષણ દિવસ ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રેક્ષક બની વિદ્યાર્થીનીઓ સાથે બેઠા

વલસાડ,
મહિલા સશક્તિઉકરણ પખવાડિયું અંતર્ગત શિક્ષણ દિવસની ઉજવણીના બાઇ આવાંબાઇ હાઇસ્કૂ લ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ પ્રેક્ષકની જેમ શાળાની વિદ્યાર્થીઓ સાથે નીચે બેસી ગયા હતા અને કાર્યક્રમને માણ્યોક હતો. તેમણે વિદ્યાર્થીનીઓ સાથે શૈક્ષણિક વાર્તાલાપ અને પ્રશ્નોેત્તરી કરી શિક્ષણમાં પડતી મુશ્કેરલીઓ સામે સતત લડતા રહેવા જણાવ્યુંક હતું. શાળાની વિદ્યાર્થીનીઓ જિલ્લા વિકાસ અધિકારી સાથે બેસીને કાર્યક્રમ જોવાની તક મળતાં ખૂબ જ પ્રોત્સાાહિત થઇ હતી.