સ્વચ્છતા જાળવણીમાં ઉત્કૃઠ કામગીરી બદલ મહિલા સરપંચોનું સન્માન કાયું

સ્વચ્છતા જાળવણીમાં ઉત્કૃઠ કામગીરી બદલ મહિલા સરપંચોનું સન્માન કાયું
Spread the love

વલસાડ,
વલસાડના ખાતે મહિલા સશક્તિતકરણ પખવાડિયું ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીર દ્વારા ધરમપુર ચારરસ્તાિ સ્થિ ત હોટલ પ્રિતમાં મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગામમાં ૧૦૦ ટકા શૌચાલય બનાવી ઓડીએફ બનાવવા બદલ મહિલા સરપંચોનું પ્રમાણપત્ર આપી શાલ ઓઢાડી સન્માસન કરાયું હતું. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇએ જણાવ્યુંન હતું કે, સફાઇનો સંદેશો ફેલાવવા માટે સ્વવચ્છિતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. આપણા ગામમાં પ્રવેશતો રસ્તોા એ ગામની સ્વમચ્છમતાનો અરીસો છે, જે ચોખ્ખોત રાખીએ તો જ ગામની છાપ સારી પડશે. ધાર્મિક કે પ્રવાસન સ્થાળો ઉપર આવતા પ્રવાસીઓ કચરો કચરાપેટીમાં જ નાખે તે જરૂરી છે. મહિલાઓ સ્વરચ્છ.તાને વધુ પ્રાધાન્યો આપે છે. આપણે વ્યોક્તિબગત કે ઘરની સફાઇમાં ધ્યાજન આપીએ છીએ, તે જ રીતે શેરી કે ગામની સફાઇ રાખવામાં પણ જો ધ્યાધન આપીશું તો જેનાથી ગામની સ્વાચ્છઆતા અવશ્ય જળવાશે. ગામમાં સ્વમચ્છધતા રાખીશું તો રોગનું પ્રમાણ ઘટશે અને લોકોનું સ્વાથસ્ય્ ન પણ સારું રહેશે. આપણે ખરાબ આદતો સુધારી પ્લાયસ્ટિખકનો ઉપયોગ ઓછો કરીએ, કચરો કચરાપેટીમાં જ નાખીને સ્વવચ્છથતા અભિયાનમાં સહયોગ આપવા જણાવ્યું હતું. રાજ્યા સરકારે ગામેગામ શૌચાલય બનાવી સૌને ગંદકીમાંથી મુક્તિ્ અપાવવાનું અભિયાન ઉપાડયું છે. તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલે જણાવ્યુંુ હતું કે, સ્વરચ્છ‍તા જાગૃતિ માટે મહિલાઓ હંમેશા પ્રયત્નપશીલ રહે છે. તેમણે પ્રજાજનોને સ્વયચ્છ તા અભિયાનમાં જોડાઇને સ્વ ચ્છત ભારત નિર્માણમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!