અમરેલી શહેરમાં રાખડીઓનું ધૂમ વેચાણ

રસિક વેગડા, મોટીકુકાવાવ
રક્ષાબ્ંધન ના તહેવાર ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય જેને લઇ આજરોજ અમરેલી શહેર માં રાખડી નું ધુમ વેચાંણ જોવા મળેલ આ વર્ષે રાખડી માં જોઇએ તો અવનવિ વેરાયટી જોવા મળી હતી જેમ કે વોટસપ રાખડી, ફેસબુક રખડી, મ્યૂઝિકલ રાખડી,લાઇટીગ રાખડી ઓ એ ધુમ ની ધુમ મચી હોય આ વર્ષ રાખડી માંર્કેટ માં રુપિયા 20 થી લઈને રુપિયા 200 સુધીની રાખડી જોવા મળે છે ત્યારે શું કહેછે વેપારીઓ અને ખરીદનાર ગ્રાહકો જુઓ આ અમરેલીની બજારમાં રાખડીઓ લેવા માટેની ભારે ભીડ જામી હતી.
બહેનો રાખડી ની કિંમત
- રૂપિયા 20થી રાખડીયો 200 રૂપિયા સુધીની વેચાય છે
- અમરેલીની બજારમાં ભારે ઉત્સવ રક્ષાબંધનનો
તહેવારો
- અમરેલીનું શહેર ધમધમતું રક્ષાબંધનના તહેવાર
- અમરેલી ની દુકાનો રક્ષાબંધનને રાખડીઓની દુકાનોમાં ભારે
- બહેન તેના ભાઈ માટે રાખડી લઈને અમરેલી શહેરમાં રક્ષાબંધન જેવો તહેવાર મેન બજાર માં દેખાય છે