અમરેલીના વડિયા ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘મા અમૃતમ કાર્ડ’ અંગે કેમ્પ

એનાં માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા વડિયા મા આયોજન કરેલ છે એમની સાથે સાથે વર્ષાઋતુ જન્ય રોગચાળા જેવા કે તાવ, શરદી, ઉધરસ વગેરે અટકાવવા તથા રોગપ્રતિકારક શકિત વધારવા માટે ના સ્વાસ્થ્ય વર્ધક ઉકાળા નું વિતરણ ડો. પાર્થ પંડ્યા, મેડિકલ ઓફિસર, હનુમાન ખીજડીયા દ્વારા કરવામાં આવેલ.
આ સમગ્ર કાર્યકર્મ ચેમ્બર ઓફ કોમર્શ ના મિતુલભાઈ ગણાત્રા ભરત ભાઈ વઘાસિયા મિહિરભાઈ સુમરા બ્રહ્મસમાજ પ્રમુખ અશ્વિનભાઈ મહેતા કુંકાવાવ હેલ્થ ઓફિસર જાલા ભાઈ એ સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ લેઉવા પટેલ સમાજ ની વાડી ભવાની ચોક વડિયા ખાતે રાખવામાં આવ્યો હતો.
તસવીર રાજુભાઈ કારીયા
રીપોર્ટર રસિક વેગડા
મોટીકુકાવાવ