તલોદ પોલીસ સ્ટેશનના ગુન્હાનો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

તલોદ પોલીસ સ્ટેશનના ગુન્હાનો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર

સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા, ની સુચના અને  સાબરકાંઠા પોલીસ  વડા શ્રી. ચૈતન્ય મંડલીક સા.શ્રી એ નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એ.પી.બ્રહ્મભટ્ટ પેરોલ ફર્લો સ્કોડ એલ.સી.બી. તથા સ્ટાફના માણસો દ્રારા બાતમી મેળવી તલોદ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૫૨૪૬/૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી જુગાજી પુંજાજી મકવાણા (ઝાલા) રહે. જુના ઉંટરડા તા. બાયડ જી. અરવલ્લી નાને તલોદ ટાવર વિસ્તારથી આજરોજ તા.૧૦/૦૮/૧૯ ના ક.૧૩/૨૦ વાગે સી.આર.પી. સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી તલોદ પો.સ્ટે. સોંપી તેની વધુ તપાસ સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંન્ચના પી.અાઈ. વી.આર.ચાવડા. કરી રહેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!