ભરૂચ દાંડિયાબજાર શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ‘અખંડ ધુન-ભજન’

શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયાબજાર ભરૂચ આયોજીત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશ ના ગ્રુહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા કાશ્મીર માંથી ધારા- ૩૭૦ કલમ હટાવવામાં આવી છે ત્યારે સમગ્ર કાશ્મીર અને દેશમાં શાંતિમય વાતાવરણ રહે તે માટે “અખંડ-ધુન-ભજન આયોજન કરી ફટાકડા ફોડવામાં આવ્યા જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, પાલિકા પ્રમુખ,ભારતીય જનતા પાર્ટીના તેમજ સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ના સત્સંગી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.