લાઠીના ધ્રુફણીયા ખાતે વાલી સંમેલન : સ્લેટથી લઈ નેટ સુધી શિક્ષણને નવી ક્ષતિજો બક્ષી સરકારનો અભિગમ

લાઠી તાલુકા ધ્રુફણીયા ખાતે પ્રાંત અધિકારી શ્રી એ.કે જોશીની અધ્યક્ષતામાં વાલી સંમેલન મળ્યું સ્લેટથી નેટ સુધીના શિક્ષણે નવી ક્ષતિજો બક્ષી છે સરકારનો સુંદર અભિગન ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક અભ્યાસ બાદ સંતાનોને ઉઠાડી લેતા વાલીને પ્રાંતની ટકોર સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરવો નો સંદેશ શિક્ષણ સંસ્થાઓમાં સરકારની ઉત્તમોત્તમ સગવડો
સ્લેટથી નેટ સુધીના શિક્ષણમાં કર્મઠ શિક્ષકો અને સરકારની પ્રતિબદ્ધતા એ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમોત્તમ વ્યવસ્થા પ્રાથમિકથી લઈ માધ્યમિક (આર.એમ.એસ.એ ) અંતર્ગત રાષ્ટ્રીય માધ્યમિક શાળા અભિયાન દ્વારા ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સુંદર વ્યવસ્થા ક્વોલિફાઇડ શિક્ષક સ્ટાફ અને સરકારના અભિગમ થી શિક્ષણ ક્ષેત્રે નવી ક્ષતિજો બક્ષી છે.
લાઠી તાલુકાના ધ્રુફણીયા ખાતે વાલી સંમેલન માં નવ નિયુક્ત ટીપીઓ કુ. એન. જે. દવેએ વાલીમાં જાગૃતિ આવે પોતાના સંતાનો પ્રાથમિક અભ્યાસ બાદ ઉઠાડી લેવા નહિ ઉચ્ચ અભ્યાસ કરવી સરકારી અધિકારીઓ બંને તેવી શીખ સાથે સુંદર સમજ આપી હતી.