મીઠાપુર ખાતે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કાર્યક્રમ

તારીખ 15/8/2019 ને ગુરૂવાર સમય 3 થી 5 દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધ્યક્ષ હિરેન ભાઈ રાઠોડ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા મોરચા અધ્યક્ષ વિતલબેન પીસાવાડીયા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીડિયા પ્રભારી મહેશભાઈ ગઢવી તેમજ રાષ્ટ્રીય હિન્દુ સંઘના તમામ ભાઈઓ તથા બહેનો કાર્યક્રમમાં હાજર રહેવા વિનંતી(1) વૃક્ષ રોપણ(2) ભૂખ્યાને ભોજન(3) રક્ષાબંધન ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આરંભડા પોલીસ ચોકી મીઠાપુર પોલીસ ચોકી મંદિરોમાં સમસાન ઘાટ નગરપાલિકા તેમજ નાની મોટી જગ્યાઓમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય હિન્દુ સંઘના ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી નાના નાના બાળકોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું રાષ્ટ્રીય હિન્દુ સંઘના તમામ ભાઈઓ તથા બહેનો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી જય શ્રી રામ વંદે માતરમ જય હિન્દ