વડોદરા નું ગૌરવ…

વડોદરા,
વડોદરા નો રહેવાસી હેત રિકી ઉપાધ્યાય ઉ. વ. ૭ તાજેતર માં બેંગ્લોર ખાતે યોજાયેલી માર્શ પ્રિ સ્કૂલ વિજ્ઞાન અને ઇંગ્લિશ ની પરીક્ષા માં દેશભર માં થી આવેલા વિધાર્થી ઓ માં વિજ્ઞાન ની પરીક્ષા માં નેશનલ વિજેતા બન્યો હતો અને રૂ.૧૦હજાર નું રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ઇંગ્લિશ ની પરીક્ષા માં ત્રીજા ક્રમે આવી રૂ.૮ હજાર નું રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. વડોદરા ની બીલા બાંગ ઇન્ટર નેશનલ સ્કૂલ મા અભ્યાસ કરતો હેત ઉપાધ્યાય એ આમ વિવિધ સ્પર્ધાઓમાં ત્રીજી વાર નેશનલ વિજેતા બની વડોદરા નું ગૌરવ વધાર્યુ છે.