ભૃગુ ધરા કો કર દો હરા

ભરૂચમાં પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે દાદાજીના સ્મૃતિદિન નિમિતે ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે ૧૦૦ વૃક્ષોનું રોપણ કરાયું. જેમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, વન વિભાગના અધિકારીશ્રીએ .એલ.પટેલ,જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી શૈલાબેન પટેલ,દિવ્ય ભાસ્કર ટીમના સભ્યશ્રીઓ,બ્રહ્મકુમારીઝ બહેનો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ વૃક્ષારોપણ કર્યું.