કડીના કુંડાળ ખાતે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ Admin September 1, 2019 Gujarat Spread the love Post Views: 944 કડીના કુંડાળ ખાતે રવિવારના રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,પાલિકા પ્રમુખ શારદાબેન પટેલ, વિનોદભાઇ પટેલ (ચેરમેન – કડી APMC) અને ગામલોકો હાજર રહ્યા હતા.