અરવલ્લી જિલ્લામાં મેઘમહેર Admin September 4, 2019 Gujarat Spread the love Post Views: 408 પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ અરવલ્લી જિલ્લામાં મેઘમહેર મેઘરજ,બાયડ,ધનસુરામાં ધોધમાર વરસાદ મેઘરજ,બાયડમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ મોડાસામાં પણ વરસાદ શરુ અંબાજી જતા પદયાત્રીઓ પણ વરસાદમાં ભીંજાયા