ધાનેરા નગરપાલિકામાં વિવિધ સમિતિના ચેરમેનોની નિમણુંક

બાંધકામ સમિતિની ના ચેરમેન તરીકે જયેશભાઇ સોલંકી કારોબારી ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ ની નિમણુંક
ધાનેરા નગરપાલિકા માં વિવિધ સમિતિ ના ચેમને ચાર્જ સાંભળ્યો હતો ધાનેરા વાસીઓ એ પણ ચેરમેનોને શુભકામના પાઠવી હતી તો બીજી તરફ ચેમનેનોએ પણ તમામ લોકોની તકલીફ દૂર કરવાની અને ધાનેરા નો સારો વિકાશ કરવાની ખાતરી આપી હતી
ધાનેરા નગરપાલિકા માં વિવિધ સાંતીની ના ચેરમેનોની નિમણુંક થતા આજે તમામ ચેરમેનોએ ચાર્જ સાંભળ્યો હતો જેમાં બાંધકામ સમિતિની ના ચેરમેન તરીકે જયેશભાઇ સોલંકી કારોબારી ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ ની નિમણુંક કરવામાં આવી હતી જયેશભાઇ સોલંકીએ નાની ઉમર માં ધાનેરા માં સારી એવી નામના મેળવી છે અને અને હંમેશા ધાનેરા વાસીઓ ના સુખદુઃખ માં ભાગીદાર બન્યા છે ત્યારે વાસીઓ એ પણ જયેશભાઇ સોલંકી ને બે બે વખત ખુબજ બહુમતી સાથે વિજય માળા પહેરાવી છે ત્યારે આજે જયેશભાઇ સોલંકીએ બાંધકામ સમિતિ ના ચેરમેન તરીકે ચાર્જ સાંભળતા ધાનેરા વાસીઓ માં પણ ખુબજ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ જયેશભાઇ સોલંકીએ પણ ધાનેરા વાસીઓ નો આભાર માન્યો હતો અને ધાનેરા માં વિકાશ ના કામો કરવાની ખાતરી આપી હતી.