સાબરકાંઠાના તલોદ તાલુકા જૂથ કક્ષાનો વિજ્ઞાન મેળો

- મનોજ રાવલ, તલોદ
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દરવર્ષે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં સાબરકાંઠાના તલોદ તાલુકાનો પુંસરી ગામ ઉજવવામાં આવ્યો, વિજ્ઞાન મેળામા જૂથ કક્ષા થી લઈને રાજ્ય કક્ષા સુધી જુદી જુદી કૃતિઓની સ્પર્ધાઓ થતી હોય છે. આ વખતે પુંસરીના વિજ્ઞાન મેળામાં પણ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ પોતાની વિજ્ઞાન શૈલીનુ પ્રદર્શન કર્યું હતું જેમાં નીચેમુજબની શાળાઓના નંબર આવ્યા હતા.
વિભાગ. ૧ નવાનગર મોઢુકા પ્રાથમિક શાળા.
વિભાગ. ૨ આટિયા ના છાપરા પ્રાથમિક શાળા.
વિભાગ. ૩ ભૂરડીયા ના છાપરા પ્રાથમિક શાળા.
વિભાગ. ૪ મોઢુકા પ્રાથમિક શાળા.
વિભાગ. ૫ પુંસરી નવાનગર પ્રાથમિક શાળા.