સરખેજમાં ઓલ ગુજરાત ફકીર સમાજની રસપ્રદ એકતા મિટિંગ

સરખેજમાં ઓલ ગુજરાત ફકીર સમાજની રસપ્રદ એકતા મિટિંગ
Spread the love
  • ઓલ ગુજરાતના ફકીર સમાજ દ્વારા તાજેતરમાં જ ઓલ ગુજરાત નવા હોદેદારોની નિમણૂક કરવાની હોય જેમાં સર્વે ફકીર સમાજનો સાથ સર્વે ફકીર સમાજ નો વિકાસ ના સૂત્રોચાર સાથે ફકીર
  • સમાજના હોદેદારો ની મીટીંગ મળી હતી  જેમાં  સર્વે  ઓલ ગુજરાત ફકીર સમાજ ના અગ્રણીઓ આગેવાનો યુવાનો અને વડીલો ચર્ચા વિચારણા કરેલ માશાલ્લાહ ફલેટ  સરખેજ ખાતે મિટીંગ મળી હતી

ગુજરાત ના વિવિધ  જિલ્લા ના આગેવાનો તેમજ ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર સમાજ ના હોદેદારો ની મીટીંગ માશાલ્લાહ ફલેટ  સરખેજ ખાતે જેમાં એજન્ડા મુજબ આવેલ રજૂઆતો ની ચર્ચા વિચારણા કરવામાં આવી અને સંસ્થા ને ત્રણ વર્ષ જેટલો સમયગાળો પૂરો થવા આવ્યો હોય ત્યારે સંસ્થાનો ઉદ્દેશ સંસ્થાના સભ્યો અને સંસ્થાના માધ્યમથી અન્ય વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગેની ચર્ચા વિચારણા અને આજના આધુનિક યુગને ધ્યાનમાં લઈને સમાજને અને સંસ્થાને આવનાર દિવસોમાં સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે અને સંસ્કારની ગુડવિલ સમાજમાં અને સમાજના લોકોને આ સંસ્થાના માધ્યમથી આગામી દિવસોમાં સંસ્થા દરેક રાજ્ય જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ શરૂ રાખે.

જેના અનુસંધાને આવનાર  સને 2020 ફેબ્રુઆરી માં હોદ્દેદારો ની ચૂંટણી તેમજ ચૂંટણીના એક માસ અગાઉ સમાજ ના આગેવાન હનીફશા રેમાસનશા બાઘડા (વેરાવળ) તેમજ અયુબશા હાજી એહમદશા (આણંદ) ચૂંટણી નો વિગત વાર કાર્યક્રમ કરશે. આજ ની મિટિંગ એ.બી.ફકીરની અધ્યક્ષતામાં  યોજવામાં આવી હતી જેમાં હુસેનદીવાન પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ હિત ની ચર્ચા કરી  અને દરેક વિવાદનો અંત લવી સમાજની એકતા એજ સમાજનો સાત સમાજ નો વિકાસ ની જેમ  સમાજના અગ્રણીઓ આગેવાનો હાજરી આપી વાદવિવાદને છોડી એકતા અને પ્રગતિ તરફ ફકીર સમજાવે અને સમાજમાં વાદવિવાદો સમાજના લોકો છોડી સમાજને નવી સોચ નવી દિશા આવનાર નવી પેઢી માટે સારી ઘડી કાઢે તેઓ યુવાનોમાં સૂર ઉઠવા પામ્યો છે.

તેમ  જણાવ્યું છે નોંધનીય છે કે નવા નિયુકત થયેલા અગ્રણીઓ આગેવાનો સમાજનો વિકાસ અને સમાજની પ્રગતિ અર્થે સમાજસેવા અને સમાજને શિક્ષિત અને દિન ની તાલીમ અર્થે અને સમાજને તેરા રૂપ કાર્ય કરશે તેવી સમાજની એકતા કાયમી જળવાઈ રહે અને સમાજની અંદર ખોટા વાદવિવાદો છોડી  સમાજ ની એકતા ને જાળવી રાખવા માટે સમાજના મોટા અગ્રણીઓ આગેવાનો માર્ગદર્શક બનશે અને સમાજના વિકાસ અને સમાજની પ્રગતિ માટે ઓલ ગુજરાત સમાજના નાનામાં નાના કાર્યકર લઈ સર્વે  જિમ્મેદાર વ્યક્તિઓ સમાજના હિત હક અધિકાર માટે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઓલ ઇન્ડિયા ના સર્વે અગ્રણીઓ આગેવાનોને સાથે રહી સમાજના હિતના કાર્યોમાં એકતાથી સમાજનો વિકાસ કરવો અને સમાજની  કુરિવાજો વાદવિવાદો છોડી એકતાના પ્રતીક સમાજ હિત કાર્યો કરવા તેમ સમાજના સર્વે અગ્રણીઓ આગેવાનો અને સભ્યનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમ ઓલ ગુજરાત ફકીર સમાજ દ્વારા મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં સમગ્ર ફકીર સમાજ ના મોટી સંખ્યામાં હાજરી આપી આ મીટીંગ ને સફળ બનાવેલ હતી.

જેમાં સમાજનો સાથ સમાજનો વિકાસ તેવા હેતુસર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આવનાર દિવસોમાં આ સંસ્થા દ્વારા એકતાના પ્રતીક કાર્યો કરી સમાજ ની એકતા સર્વે સમાજની એકતા સાથે સેવાકિય કાર્યો કરવામાં આવશે તેઓ સર્વે ફકીર  સમાજનું મંતવ્ય અને માર્ગદર્શન રહ્યું છે અને રહેશે તેમ સમાજના અગ્રણીઓ આગેવાનો અને સંસ્થાના હોદ્દેદારો એ જાહેર કર્યું હતું આ મિટિંગમાં એવી પણ ચર્ચા કરવામાં આવી છે કે સમાજના સંદેશા સોશિયલ મીડિયામાં સમાજના લોકોને સારા મેસેજ શેર કરવા કેતીતી કેતોતો દીલા શીખવાથી દૂર રહી એકતાના પ્રતીક કાર્યો કરવા વાદવિવાદો સોશિયલ મીડિયામાં પણ ના કરવા કડક સૂચના આપવામાં આવી હતી.

સમાજનો વિકાસ સમાજના નાનામાં નાના કાર્યકર સુધી લઈ જિમ્મેદારી હોદ્દેદાર સુધી એ જ હેતુસર હક  હિત અધિકાર માટે રહેશે સર્વેનો સાથ સર્વે નો વિકાસ કરવામાં આવશે અને ખાસ સુચના પણ આ મીટીંગ માં આપેલ કે સમાજના કોઈ સમાજના વ્યક્તિનો મેસેજ નેગેટિવ શેરના કરવો અને એકતાની સાથે રહેવું એક અને નેક કાર્યોમાં સર્વે સમાજની સાથે રહેવું આપણા સમાજના કોઈ પણ વ્યક્તિનો નબળો મેસેજ આપણી સમાજ કે અન્ય સમાજને શેરના કરવા પણ જણાવ્યું હતું.

જે કાંઈ અંગત મનદુઃખ હોય તો સમાજના અગ્રણીઓ આગેવાનો ને સાથે રાખી વાદવિવાદ ને નાબુદ કરો અને સમાજમાં એકતા લાવો  એકતા એ સમાજનો વિકાસ છે તેવું  હનીફ બાપુ બધડાએ જણાવ્યું છે હાલ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સમાજ ફકીર સમાજના પ્રશ્નો ને ધ્યાને રાખી વાદવિવાદ છોડી કોમી એકતાના પ્રતીક એક કદમએકતા કી ઓર સમાજ આવે તેવા હેતુસર એક પ્રેસ યાદીમાં જણાવાયું છે.

હનીફભાઇ બાધડા તેમજ અયુબ ભાઈ દિવાન સહિત ના ઓ એ જણાવ્યું છે કે હવે સમાજના વિકાસ અર્થે ભેદભાવ ભૂલી સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો અને ભાઈચારા એકતાથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત ઓલ ઇન્ડિયાના ફકીર સમાજ પ્રગતિ તરફ વળે તેવા આશા ઉમીદ દુઆ સાથે સાથે સર્વે ફકીર સમાજ ની એકતા વિકાસ તરફ કદમ બનાવવા માટે સમાજના ચિંતકો આગેવાનો વડીલો નો સારો સંદેશો કરવા સૂચન આપ્યું છે માટે કોઈએ વિવાદિત  ગીલા શીખવા છોડી સમાજની એકતા ભાઈચારો વધારવા જણાવ્યું છે

Admin

Admin

9909969099
Right Click Disabled!