ગાંધી સંકલ્પ યાત્રા જંબુસરના કારેલી ગામથી પ્રસ્થાન કરવામાં આવી

પરમ પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે ગાંધી સંકલ્પ યાત્રા જંબુસરના કારેલી ગામથી પ્રસ્થાન કરવામાં આવી. જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, ભરૂચના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી, જીલ્લા ભાજપના આગેવાનશ્રીઓ, મહાનુભાવો, સભ્યોશ્રીઓ અને કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.