ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં કેન્દ્રીય ગૃહમંત્રીને આમંત્રણ આપતાં વિરોધ….

- લક્ષચંડી મહાયજ્ઞમાં ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ આપવા બદલ વિરોધ..
- કૌશિક પટેલ અને ધનજી પટેલ નામના યુવાનોએ પાટીદાર આંદોલન વખતે પાટીદાર યુવાનોને થયેલી સજાના જવાબદાર ગણાવ્યા કેન્દ્રીય ગૃહમંત્રીને..
- પાટીદાર યુવકો દ્રારા લક્ષચંડી મહાય¿ કમિટીને આવેદન આપી ગૃહમંત્રીનું આમંત્રણ રદ કરવા જણાવ્યું….
- કેન્દ્રીય ગૃહમંત્રીનું લક્ષચંડી મહાયજ્ઞમાં મુખ્ય મહેમાન તરીકેનું આમંત્રણ કેન્સલ કરવામાં નહી આવે તો આ બંને પાટીદાર યુવાનો દ્વારા યજ્ઞશાળામાં બેસી કેન્દ્રીય ગૃહમંત્રીના વિરોધમાં નારા લગાવવામાં આવશે..
રાજેશ યોગી…. વિસનગર