ભરૂચ ખાતે સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર સમૂહલગ્નનું આયોજન

- કબીરપુરા ખત્રીવાડ ના અંબિકા મહિલા મંડળ ની બહેનો એ લગ્નગીત ગાઈ સેવાકીય કર્યા કર્યું અને ખત્રીસમાજ નું નામ રોશન કર્યું
- સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ના હેમાબેન પટેલ, પ્રકાશભાઈ અને જેમને ટૂંક સમયમાં માં લગ્નગીત નું ગ્રુપ તૈયાર કરનાર એવા સંગીતાબેન ઉપેન્દ્રકુમાર ધોરાવાલા નો પણ ખૂબ ખૂબ આભાર
- સંગીતના અનુભવી એવા સ્નેહાબેન પટેલ પણ ખૂબ ખૂબ આભાર આટલી નાની વયે તબલા વાદન કરે છે એવા યુગભાઈ ને પણ ખૂબ ખૂબ આભાર