પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ

વડોદરા રેન્જ પોલીસ મહાનીરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી / જુગારની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી ક૨વા સુચના મળેલ હોય જેઓની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સાથી એમ . પી . ભોજાણી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહે૨ પોસ્ટ વિસ્તારમાં બાતમી મળેલ કે એક ઈકો ગાડી નં GJ – 15 – CJ – 3724 માં | વાઘીવાળા રોડ પ૨ થઈ અંદાડા ત૨ફ ઇંગ્લીશ દારૂ ભરીને આવં ના૨ છે.
જે બાતમી વાળી ઈકો ગાડીનેકોર્ડot કરી પકડી પાડી તેમાં ચેક ક૨તા ૧૮૦ મીલી તથા ૭૫૦ ની ઈગ્લીશ દારૂની કાચની ફૂલ બોટલ નંગ ૨૫૨ જેની કી . રૂ . ૨૮ , ૮00 / – તથા એક ફોર – વ્હીલ ઈકો ગાડી નં GJ – 15 – CJ – 3724 જેની કી . રૂ 1 , 00 , 000 / – ગણી કુલ્લ કિ . રૂ ૩ , ૨૮ , ૮00 / – નો મુદ્દામાલ કબજે કરી આરોપી : – સરફરાજ ઈતિયાઝ ઉમાનગની શેખ ઉ . વ . ૨૬ ૨હે , જમાઈ મહોલ્લો , જુની મામલતદાર કચેરી પાછળ અંકલેશ્વર શહેર તા . અંક્લેશ્વર , જી . ભરૂચ નાઓ વિરૂધ્ધ પ્રોહી એક્ટ કલમ મુજબ કાયદેસર કાર્યવાહી ક૨વમાં આવેલ છે .
ઉપરોકત કામગીરી પોલીસ ઈન્સપેક્ટર ઓ . પી . સીસોદીયા , એ . એસં . આઈ ધીરજભાઈ . રાજદીપસિંહ , હે . કો બીપીનચંદ્ર , મનસુખભાઈ , દિનેશભાઈ , અમરસિંહ , પો . કો ધનંજયસિંહ , નિમેશભાઈ , મહાવીરસિંહ , કિશોરભાઈ અંકલેશ્વર શહેર પો . સ્ટે ૨ટાફ ના માણસો મારફતે કરવામાં આવેલ છે