ધાનેરા ની ઓવર ધ રેઈન્બો સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજાઈ

આજ રોજ તા.18/12/2019 ના ધાનેરા અંબિકાનગર સોસાયટીમાં આવેલ ઓવર ધ રેઈન્બો સ્કૂલમાં આજરોજ ફેન્સી ડ્રેસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો અવનવા ડ્રેસમાં સજ્જ થઈ આવ્યા હતા બાળકો દ્વારા અવનવા ડ્રેસ જેવાકે તે પછી બાળકોને શાળાના સ્ટાફ વતી સમજણ આપી પ્રોત્સાહન રૂપે બાળકો ને નંબર આપી ઇનામ આપવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ખુબ જ સરસ ડ્રેસમાં સજ્જ થઈ આવ્યા હતા જેમાં દરેક બાળકોએ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેની સાથે શાળાના સ્ટાફ તથા શાળાના એમડી અમૃત ભાઈ દરજી દ્વારા આ કોમ્પિટિશન ને સફળ બનાવી હતી.