કડી ભાજપ દ્વારા CAA ના સમર્થનમાં જનસંપર્ક અભિયાન હાથ ધરાયું Admin January 12, 2020 Gujarat Spread the love Post Views: 430 કડીમાં શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા નાગરીકતા સંશોધન કાયદાના સમર્થનમાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું હતું. જેમાં કડી શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, CAAના ઇન્ચાર્જ, કોર્પોરેટરો, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.