સાબરકાંઠા પોલીસ ધ્વારા પોલીસ પબ્લિક રમતોત્સવ ૨૦૨૦નુ આયોજન

સાબરકાંઠા પોલીસ ધ્વારા પોલીસ પબ્લિક રમતોત્સવ ૨૦૨૦નુ આયોજન
Spread the love

આજ તા.૧૨/૦૧/૨૦૨૦ ના રોજ સાબરકાંઠા જીલ્લા પોલીસ-પોલીસ તથા પોલીસ-પબ્લીક રમતોત્સવ-૨૦૨૦ નું ઉદઘાટન સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલિક નાઓએ રમતોત્સવ-૨૦૨૦ ખુલ્લો મુકેલ હતો  જેમાં ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૨- કી.મી.,તથા ૫-કીમી મીટર દોડ તથા  લાંબીકુંદ, ઉંચીકુંદ ગોળા ફેક, રસ્સાખેચ કબડ્ડી વોલીબોલની રમત યોજવામાં આવેલ હતી. જેમાં સાબરકાંઠા પોલીસના ૯૬૭ પોલીસ જવાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સાબરકાંઠા જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી કાયૅક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!