સુરત સેન્ટ્રલ ઝોનમાં બાંધકામ હવાલાનું નેટવર્ક ચલાવતા નકાબપોસ સાધુ આરીફ બાવા વિરુદ્ધ ફરિયાદ

જન સુરત ન્યૂઝ ના તંત્રી અને પત્રકાર એકતા સંગઠનના મંત્રી તેમજ સુરત નવસર્જન ટ્રસ્ટના સભ્ય હબીબ ભાઈ સૈયદની સોપારી આપી જીવલેણ હુમલો કરાવનાર શાહપોરના આરીફ બાવા ઈરફાન બાવા પાર્કિંગના નામે ઓળખ ધરાવતા આરીફ બાવા પાર્કિંગને લાલગેટ પો.સ્ટ.માં નોંધાયેલ ગુ.ર.નં. 022/2020 F.i.r. માં મુખ્ય કાવત્રાબાજ તરીકે i.p.c. 120(B), અને 307 નો ઉમેરો કરવા સુ.પો.ક.મિ.શ્રીને આજ સુરત નવસર્જન ટ્રસ્ટ દ્વારા ફરિયાદ કરાઈ.
ફરિયાદીના જણાવ્યાનુંસાર ઉપરોક્ત સમગ્ર ઘટના સંબંધદીઠ વોર્ડ.નં. 3/3098 વાળી મિલકતનું ગેરકાયદે ડિમોલિશન અને ઝાડ કાપવા અંગેની કરાવનાર ફરિયાદી સૈયદ હબીબની માહિતી લીક કરનાર .S.M.C. જવાબદાર લાંચિયા અને ભ્રષ્ટ સેન્ટ્રલ ઝોનના વડા કેતન પટેલ, કાર્યપાલક ઇજનેર બસાક, ડે.ઈજનેર સુખડીયા, જુ. ઈજનેર દિવ્યેશ પટેલનાઓ ની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ.
અત્યંત વિશ્વસનિય સુત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીનુંસાર કેહવતા આરીફ બાવા તેમજ આવા અન્ય વચેટીયાઓ બિલ્ડરો ને પત્રકારો અને RTI એકટીવિસ્ટોથી ગેરકાયદેસર બાંધકામનું રક્ષણ પૂરું પાડવા પ્રોટેકસન મની લઈ સાઈડ સંભાળવાના બાંધકામ ની કેટેગરી મુજબ એક સાઇટ દીઠ રોકડા12 થી ૨૦ લાખ સુધી પૈસા પડાવી લે છે. સાઈડ રાખ્યા બાદ પત્રકારોના હકના નામે આંચકેલા રૂપિયા આરીફ બાવા દ્વારા પોતાના ઘરની નીચે પાર્કિંગમાં ખાવાની દાવત આપી બે થી પાંચ હજાર રૂપિયાની પત્રકાર દીઠ કવરની વહેંચણી કરવામાં આવે છે. એક થી દોઢ લાખ સુધી રૂપિયા પત્રકારોમાં વહેચી મસમોટી હરામની રકમ ગજવે ઘાલી દેવામાં આવે છે.
લી. સુરત નવસર્જન ટ્રસ્ટ પ્રમુખ
યુસુફ પઠાણ
મો. નો. 93750 11805