ઇડર પોલીસ સ્ટેશન ધ્વારા યુનીક યૂ સ્કૂલના બાળકોને ૨૬ મી જાન્યુઆરી નિમિત્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા

ઇડરની યુનીક યૂ શાળાના નાના ભુલકાઓ કે જેઓ ૨૬ મી જાન્યુઆરી નીમીત્તે વિવિધ ક્રાતીકારી તથા આપણા દેશના વીર જવાનોની વેશભુષા સાથે સ્કુલ મા ઉજવણી કરવા આવેલ જેઓને ઇડર પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ પી.આઈ. પી.અેલ.વાઘેલા સાહેબ દ્વારા ચોકલેટ આપી બાળકોને પ્રોત્સાહીત કરવામા આવેલ તેમજ સ્કૂલ સ્ટાફે ઈડર પોલીસ સ્ટેશનના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)