મોરવાહડફમાં છોકરાએ છોકરીને ક્લાસમાં કરી કિસ, વિડિયો કર્યો વાઈરલ…

મોબાઈલ અને ઈંટરનેટના કારણે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પર પણ વિપરીત અસર જોવા મળે છે. આ વાતને સાબિત કરતી ઘટના પંચમહાલની મોરવા હડફની સ્કૂલમાં બની છે. જેણે વાલીઓ તથા શિક્ષકોને મોં બતાવ્યા જેવા રહ્યા નથી. શાળાનો ક્લાસ વિદ્યાર્થીઓથી ભરાયેલો હતો અને તે જ સમયે છેલ્લી બેન્ચએ બેસેલા એક વિદ્યાર્થીએ એક છોકરીને પકડી અને કીસ કરવા લાગ્યો હતો. આ છોકરો જ્યારે વિદ્યાર્થીનીને કિસ કરી રહ્યો હતો ત્યારે તે જ બેન્સમાં અન્ય છોકરીઓ પણ બેઠી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે આ છેલ્લી પાટલીએ બનેલી ઘટનાનો વીડિયો કોઈ અન્ય વિદ્યાર્થીએ બનાવો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)