Post Views:
294
કાશી પછીની બીજી સૌથી પ્રાચીન નગરી એટલે ભૃગુનગરી ( ભૃગુકચ્છ ) એટલે આજનું ભરૂચ …
આજે ભરૂચનો સ્થાપના દિવસ વસંત પંચમી …ભરૂચની ભવ્યતા સાથે આપણા સૌનું ભરૂચ સદાય પ્રગતિના પંથે અવિરત વધ્યા જ કરે તેવી શુભકામનાઓ…
હેપી બર્થડે …
ગર્વ છે કે હું ભરૂચી છુ…