અરવલ્લી જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ ટ્રેનર તાલીમનો શુભારંભ

મોડાસા ખાતે યોગ તાલીમ શિબિર ના પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો। તે પ્રસંગે પ્રો, વસંતભાઈ સી શાહ શિબિર પતંજલી યોગ દ્ભારા માગૅદશૅન આપવામાં આવ્યું તે પ્રસંગે નરેશભાઇ એન પોકાર ધનસુરા નિલેષભાઇ જોષી અમિતાભ કવી રોહીતભાઇ પ્રજાપતિ તેમજ જિલ્લા કોચ હીનાબેન પટેલ તેમજ જયેન્દ્રભાઈ મકવાણા દ્વારા તાલીમાર્થી ઓને માગૅદશૅન આપી આગળની કાયૅકમ વિશે રૂપરેખા આપી.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)