આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જલુંધ ગામનો વ્યક્તિ ગુમ

મળતી માહિતી મુજબ ખંભાત તાલુકાના જલુંધ ગામનો યુવાન છેલા ૧૦ દિવસ થી ગુમ થયેલ છે ઉમર અંદાજિત ૪૦ વર્ષ ની આસપાસ નામ છે અરવિંદ અંબાલાલ ઠાકોર છે કોઈ પણ વ્યક્તિ ને આં ભાઈ દેખાય તો તાત્કાલિક.નીચેના મોબાઈલ ન ઉપર સંપર્ક કરવા વિનંતી છે. ૯૯૧૩૬ ૧૫૬૮૦
૭૯૯૦૬૩૨૦૧૬
૬૩૫૪૧૩૦૭૪૦
પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)