ઉપલેટાનાં ગધેથળ ગામે આવેલ ગાયત્રી આશ્રમ તા.31/3/2020 સુધી બંધ રહેશે Vipul Dhamecha March 21, 2020 Gujarat Spread the love Post Views: 374 ઉપલેટાનાં ગધેથળ ગામે આવેલ ગાયત્રી આશ્રમ પૂજય લાલબાપુના આદેશથી કોરાના વાયરસને લીધે ગાયત્રી મંદીરના દશૅન તથા અન્નક્ષેત તા. 21/3/2020 થી તા.31/3/2020 સુધી બંધ રહેશે. રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)