પેટલાદ સાર્વજનિક ક્લબ પાસેના હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા ઊકાળાનું વિતરણ

પેટલાદ સ્ટેશન વિસ્તારમાં આવેલા સી.આર.પટેલ પેટ્રોલ પંપના માલિક દ્વારા છેલ્લા બે દિવસથી ઊકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા દરેક પેટ્રોલ પુરાવા આવતા ગ્રાહકોને ઊકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું સમય સવારે સવારે ૭થી ૧૨ વાગ્યા સુધી વિતરણ કરવામાં આવ્યું છે. પેટ્રોલ પંપની પ્રીમાસિસમાં સેનીટરૈસ કરીને વિતરણ કરવામાં આવેછે બીજું બાજુ માક્સ પહેરીને આવનાર વાહનચાલકને જ પેટ્રોલ પુરાવામાં આવે છે.
પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)