પેટલાદ ખાતે પત્રકાર વિપુલ સોલંકી દ્વારા રાહત કીટનું વિતરણ કર્યું
પેટલાદ ખાતે પત્રકાર વિપુલ સોલંકી દ્વારા ચાલતા રાહત કીટમાં તા. ૨૫/૪/૨૦ના રોજ ૧૦૦ ઉપર વિધવા બહેનો અને શ્રમજીવી પરિવારોને સવારે ૧૦ વાગે સવારે વિતરણ કરવામાં આવ્યું તેમાં તેલ, તુવેરદાળ, મોરસ, ચોખા, ઘઉંનો લોટ સામેલ છે સર્વે દાતાઓનો આભાર વિપુલ સોલંકીએ માન્યો હતો. આ પ્રસંગે પ્રમુખ વિપુલ સોલંકી, મંત્રી મેહુલ સોલંકી, સહ મંત્રી સરોજબેન સોલંકી, રૂમિત મકવાણા વિમલ સોલંકી સહિત સભ્યો હાજર રહીને રાહત કીટનું વિતરણ કર્યું હતું.
પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)