ઉપલેટા : જુગાર રમતા 8 શખ્સોને પકડી પાડતી LCB

ઉપલેટા : રાજકોટ જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જુગાર નાબુદ કરવા આપેલ હોય તો પી.આઈ.એમ.એન.રાણા ના સીધા માગૅદશૅન હેઠળ પો.કોન્સ કૌશીકભાઈ જોષીને મળેલ હકિકત અધારે ઉપલેટાના વાટલા ગામની સુરાવો નામની સીમમાં આવેલ રામભાઈ દેવરખીભાઈ ભારાઈ ની વાડીના મકાનમાં બાહરથી માણસોને ભેગા કરી તીન પતી નો જુગાર રમતા ૮ શખ્સો રોકડ રકમ રૂ.૬૫૧૫૦/- સહિત કુલ રૂ.૧૮૨૬૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પડેલ પકડાયેલ આરોપીઓ (૧) રામભાઈ ભારાઈ ઉ.૪૫ રહે વાડલા (૨) ઉમેશભાઈ ચંદ્રવાડીયા ઉ.૩૩ રહે.ઉપલેટા (૩) જયદીપભાઈ ચંદ્રવાડીયા ઉ.૨૪ રહે .ઈસરા (૪) મંથન આહિર ઉ.૨૭ રહે ઉપલેટા (૫) હમીરભાઈ ધોયલ ઉ.૩૫ રહે.ઉપલેટા (૬) વેલજીભાઈ દેલવાડીયા ઉ.૫૩ રહે ધોરાજી (૭) વિજયભાઈ સુવા ઉ.૩૧ રહે.ઉપલેટા (૮) છગનભાઈ ગોહેલ ઉ.૪૮ રહે.ધોરાજી એક ફરાર કુલ કરેલ મુદ્દામાલ રોકડા રૂ.૬૫૧૫૦/- તથા ૮ મોબાઈલ ફોન કિ.રૂ.૨૭૫૦૦/- મો.સા ૪ કિ.રૂ.૯૦૦૦૦/- કુલ મળીને ૧૮૨૬૫૦/- નો મુદ્દામાલ સાથે પકડાયો કામગીરી કરનારા ટીમ પી.આઈ.એમ.એન.રાણા, પી.એસ.આઈ. એચ.એમ.રાણા, પો.હેડ. કોન્સ, શક્તિસિંહ જાડેજા,સંજયભાઈ પરમાર, મહીપાલસિંહ જાડેજા, અનીલભાઈ ગુજરાતી, નારણભાઈ પંપાણીયા, દિવ્યેશભાઈ સુવા, કૌશીકભાઈ જોષી હાજર રહિયા હતા.
રીપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)