મુન્દ્રાના જેરામસર તળાવમાં ડૂબી ગયેલાં મૂળ

મુન્દ્રા ના જેરામસર તળાવમાં ડૂબી ગયેલાં મૂળ જામનગરનાં વતની એવા 23વષીય ઝાકીર કારા નામના યુવકનો મૃતદેહ અંદાજે 27કલાકે મળી આવ્યો છે મુન્દ્રા પીએસઆઈ ભાવેશ ભટ્ટ જણાવ્યું કે પાણીની અંદર બાવળની ઝાડીમાં મૃતદેહ ફસાઈ ગયો હતો.ગઈ કાલેય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં તળાવના વધામણાં માટે આયોજીત કાયકમ સમયે ધારાસભ્યે તળાવમાં ફેંકેલુ નાળિયેર લેવા જતાં ઝાકીર તળાવમાં ડૂબી ગયો હતો ત્યા હાજર હજારો લોકોની નંજર સમક્ષ ઝાકીર ડૂબી ગયો હતો ભારે હો.હો મચી ગઈ હતી.
રીપોર્ટ : કૌશિક જી રોશીયા