Post Views:
336
જન્મ દિવસની શુભેચ્છા
લોકાર્પણ દૈનિક સાબરકાંઠા એડીશનના સહતંત્રી ગોવિંદભાઈ ખરાડી જન્મ દિવસ ની શુભેચ્છાઓ, પ્રેમથી ભરેલુ જીવન મળે આપને ખુશીઓથી ભરેલા ક્ષણ મળે આપને ક્યારેય કોઈ મુસીબત નો સામનો કરવો ન પડે, એવો આવનાર સમય મળે આપને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ….
લોકાર્પણ પરિવાર