મુડેટી SRP ગ્રુપ-6 કેમ્પના જવાને ગળાફાસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર

મુડેટી SRP ગ્રુપ-6 કેમ્પના જવાને ગળાફાસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર
Spread the love

ઇડર તાલુકાના મુડેટી ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જુથ ૬ ખાતે ફરજ બજાવતા જવાન મંહમદ તાહીર મહંમદ રફીક શેખ ઉ.વ. ૩૮એ અગમ્ય કારણોસર SRP ગ્રુપ 6 મુડેટીના બ્લોક નંબર ૩૦ રૂમ નંબર ૪૭૨મા ગળે ફાસો ખાઇ મોત વહાલુ કરતા એસઆરપી કેમ્પ સહિતના વિસ્તારમાં ચકચાર મચી જતા કેમ્પના અધિકારીઓએ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી મૃતકની લાશને નીચે ઉતારી પીએમ અથૅ મોકલિ સીઆરપીસી 174 મુજબ ગુન્હો નોધી આગળની વધુ તપાસ ઇડર પોસઇ એસ. જે. ચાવડાએ હાથ ધરી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

InShot_20201126_093409231-1.jpg 20201021_101217-0.png

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!