દાહોદ જિલ્લામાં ગઈરાત્રે ચોરી થઈ

દાહોદ જિલ્લામાં ગઈરાત્રે ચોરી થઈ
Spread the love

ગઈ કાલે રાત્રે રળીયાતી રોડ નજીક અર્બન હોસ્પિટલ નજીક રહેતા Senior Under Officer in Army Wing ( ncc GODHRA ) રહેતા ચિંતન જોશી નું મકાન છેલ્લા ૧૦ દિવસ થી બંધ પડ્યું હતુ , ત્યારે ગઈ કાલે રાત્રે બંધ મકાન માં ચોર ત્રાટક્યા અને ઘર ના માલ સામાન અને રોકડ સહિત લગભગ આશરે કુલ ૫૦,૦૦૦ સુધી ની મત્તા ચોરી કરી ચોર ફરાર થયા : પોલીસ ફરિયાદ નોંધાવાઈ.

રીપોર્ટ:નિલેશ આર નિનામા (દાહોદ)

FB_IMG_1612854449480-2.jpg FB_IMG_1612854465421-1.jpg FB_IMG_1612854453491-0.jpg

Admin

Nilesh Ninama

9909969099
Right Click Disabled!