થરાદ બજારમાં ખરીદી માટે ભીડ કોરોનાને આમંત્રણ

સમગ્ર ગુજરાત રાજ્ય માં કોરોના નાં કારણે રાત્રી કરફ્યુ લદાયો છે ત્યારે બજારમાં આવતા લોકો હજી પણ કોઈ પણ પ્રકારની ગંભીરતા લેવાનું નામ લેતા નથી.બનાસકાઠા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલા કેસ નાં કારણે ફરી લોકડાઉન થાય તો નવાઇ નહીં.થરાદ બજારમાં વેપારી બજારમાં ખરીદી માટે આવતા લોકો કોરોના ને નોતરશે એવું ચોક્કસ લાગે છે તો બજારમાં જોવા મળતી ભીડ એકઠી નાં થાય તે ખૂબ જરૂરી છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ