કડીમાં બીડી પીવા માચીસ માગતા ફડાકા વાળી થઈ, છોડાવવા આવેલાં સગાંઓ પણ બાઝ્યાં

કડીમાં બીડી પીવા માચીસ માગતા ફડાકા વાળી થઈ, છોડાવવા આવેલાં સગાંઓ પણ બાઝ્યાં
Spread the love
  • કડી માં ટી સ્ટોલ પર પેટી માંગવા મામલે ઝગડો, 3 ઘાયલ,વાહનો ને પહોંચ્યું નુકશાન

કડી માં રાત્રી દરમિયાન એક ચાની કીટલી પર બીડી પીવા પેટી માંગવા મામલે હુમલા ની ઘટના સામે આવી છે જોકે ઝઘડા માં બને પક્ષઓ ના વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમજ કડી પોલીસ મથક માં સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કડી સહેર માં દેત્રોજ રોડ પર આવેલ ચાની હોટેલ પર રાત્રી દરમિયાન માચીસ લેવા મામલે બે દુકાન દારો વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં દેત્રોજ રોડ પર જે.કે પાન પાર્લર અને ભ્રમહાણી ટી સ્ટોલ ના માલિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં જે.કે પાન પાર્લર ના મલિક ચા ની કીટલી પર બીડી પીવા ગયા હતા જોકે માચીસ માંગતા બને દુકાનદારો વચ્ચે કોઈ વાત ને લઈને ઝઘડો થતા આ ઝઘડો ઉગ્ર બન્યો હતો જેમાં ચા ની હોટેલ અને જે.કે પાન પાર્લર ના માલિક વસ્ચે ઝપાઝપી થતા બને ઇજાગ્રસ્ત થયા હતા

જોકે ઝઘડા ની જાણ થતાં બને દુકાનદારો માં સગા આવી જતા એ પણ સામસામે ઝઘડો કરવા લાગ્યા હતા જેમાં ચાની હોટેલના મલિકના પક્ષના કેટલાક ઈસમો હાથ માં ધોકા અને છરી વડે જે કી પાર્લર ના મલિક પર હુમલો કર્યો હતો જેમાં પાર્લર ના મલિક અને તેમના પુત્ર છોડાવવા આવતા તેમણે પણ માર માર્યો હતી. ઝઘડામાં જે.કી પાન પાર્લર ના મલિક ના એક્ટિવા અને બાઇક ની પણ તોડફોડ કરી નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું તો બીજી બાજુ હુમલામાં ચાની હોટેલના મલિકને પણ ઇજઓ પહોંચતા તેમણે પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર હુમલા ના મામલે બને દુકાન દારો એ કડી પોલીસ સ્ટેશન માં સામસામે ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે બને ની ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

બન્ને પક્ષોએ સામસામે નોંધાવી ફરીયાદ

સતિષભાઈ બેચરદાસ પટેલે ચાર ઈસમો સામે નોંધાવી ફરીયાદ
૧ – રાવળ મનોજ દશરથભાઈ
૨ – રાવળ અંકિત
૩ – રાવળ રાજુભાઇ દશરથભાઈ
૪ – રાવળ વિનોદભાઈ દશરથભાઈ
તમામ રહે.કડી

સામા પક્ષે રાવળ વિનોદભાઈ દશરથભાઈએ બે લોકો સામે ફરીયાદ નોંધાવી

૧ – પટેલ સતિષભાઈ બેચરભાઈ
૨ – પટેલ નિકેતભાઈ સતિષભાઈ
બન્ને રહે.કડી

IMG-20210812-WA0021.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!