હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દર શનિવારે આંખ વિભાગ ની ઓપીડી શરૂ

હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દર શનિવારે આંખ વિભાગ ની ઓપીડી શરૂ
હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ડૉ.મેહુલ ભરતભાઈ પનારા (આંખ ના સર્જન) દ્વારા દર શનિવારે આંખ ની તપાસ કરવામાં આવશે જેમાં કમ્પ્યુટર દ્વારા આંખ ના નંબર ની તપાસ ઉપરાંત મોતિયા માટે ની તપાસ, આંખ ના અન્ય રોગો માટે ની તપાસ અને નિદાન, યોગ્ય માર્ગદર્શન આપવા મા આવશે.. જરૂર પડ્યે વિનામૂલ્યે મોતિયા તથા અન્ય ઓપરેશન મોરબી સરકારી આંખ ની હોસ્પિટલ ખાતે કરાવી અપાસે..આ ઉપરાંત ડો મેહુલ પનારા મોરબી સરકારી આંખ ની હોસ્પિટલમાં સોમવાર બુધવાર શુક્રવાર મોરબી સરકારી હોસ્પિટલ સેવા આપે છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ